અખંડ ભારતીય સંસ્કૃતિ,ભારતીય સભ્યતા ,ભારતીય ધર્મ,ભારતીય પ્રાચીનતા ,ભારતીય ઉત્સવ ,ભારતીય ક્રાંતિકારી , ભારતીય વીર શહીદ,ભારતીય પ્રજા તેમજ વિશ્વ સમાજ નું સત્ય પ્રમાણ સાથે આપની સેવા માં વિના મૂલ્યે અર્પણ કરીયે છીએ
અખંડ ભારતની ભવ્યતાથી સનાતન સત્ય સાથે ના ઈતિહાસિક લેખો થી પરિચિત થઈ આવતી દરેક પેઢી ને પણ સનાતની સત્યથી પરિચિત કરો