અખંડ ભારત ના સ્વપ્નદ્રષ્ટા સરદાર વલ્લભ ભાઈ પટેલ

લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ  ઓક્ટોબર ૧૮૭૫ – ૧૫ ડિસેમ્બર ૧૯૫૦) ભારતના એક રાજકીય તથા સામાજિક નેતા હતા, જેમણે દેશની સ્વતંત્રતાની લડતમાં મહત્વનો ફાળો આપ્યો…